25 JUL 2020 AT 7:20

શબ્દો નો પણ ભાર હોય છે
લાગણીઓ બતાવવાનો પણ એક પ્રકાર હોય છે
એવુ નથી કે પ્રેમ માં એક બીજાની જોડે જ રહીયે
કયારેક દૂર થી પણ આત્મા નો આત્મા જોડે મેળાપ હોય છે
હેમાંગી

-