શબ્દો ની રમત પણ જોરદાર છે,
શબ્દો થી કોઈ રાજા છે તો કોઈ રંક,
શબ્દો જ કોઇ ને "દિલ" માં બેસાડે
અને શબ્દો જ 'દિલ' થી ઉતારે.
હેમાંગી-
7 NOV 2020 AT 10:01
શબ્દો ની રમત પણ જોરદાર છે,
શબ્દો થી કોઈ રાજા છે તો કોઈ રંક,
શબ્દો જ કોઇ ને "દિલ" માં બેસાડે
અને શબ્દો જ 'દિલ' થી ઉતારે.
હેમાંગી-