16 SEP 2020 AT 17:16

શબ્દો ને શણગાર્યા તો,
રચના બની ગઈ,
જયારે નામ તેમાં "તારુ" આવ્યું,
તો તે કવિતા બની ગઈ.
હેમાંગી

-