શબ્દો ને લાગણી નું પહેરણ પહેરાવીને,
સજાવ્યાં છે કાગળ પર,
તેમાંથી ટપકતી, નીતરતી લાગણીઓ થી,
થતું રહ્યું કાગળ તરબતર.
હેમાંગી-
3 FEB 2020 AT 7:57
શબ્દો ને લાગણી નું પહેરણ પહેરાવીને,
સજાવ્યાં છે કાગળ પર,
તેમાંથી ટપકતી, નીતરતી લાગણીઓ થી,
થતું રહ્યું કાગળ તરબતર.
હેમાંગી-