5 JUN 2020 AT 7:31

સામાન ની જેમ ક્યારેક ક્યારેક સંબંધો ની પણ સાફ સફાઈ થવી જોઇયે,
કારણ કે ઘણીવાર અગત્યના સંબંઘો તળીયે દટાયેલા હોય છે.
હેમાંગી

-