13 FEB 2020 AT 16:44

રંગો ભરી પિચકારી,
સપનાંનાં નગરમાં કોણે મારી?
અચાનક!ધીમા પગલે આવ્યું કોણ!
કે જેણે "પ્રેમ ની પરિભાષા" શિખવાડી.
હેમાંગી

-