2 MAR 2020 AT 22:47

રાતના સન્નાટા માં વિચારો નું વૃક્ષ ઊગ્યું,
આંખો ના અબોલા થયા નિંદર જોડે તો,
સપનાઓ એ મુખ ફેરવ્યું.
હેમાંગી

-