26 NOV 2020 AT 23:11

રાતના સન્નાટા માં વિચારો નું વૃક્ષ ઉગ્યુ,
આંખો ના અબોલા થયા નિંદર સાથે તો,
સપનાઓ એ મુખ ફેરવ્યું.
હેમાંગી

-