16 MAR 2020 AT 10:57

પૂરી મદિરા પીધી ,
પણ!નશો ના ચઢ્યો,
ઉફ્ફ
આ તારા આંખોના કાજળમાં,
હું પૂરેપરો ડુબ્યોં.
હેમાંગી

-