20 APR 2020 AT 8:22

પૂછે છે કોઈ કે "કેમ છે? "
હસી ને કહેવુ પડે છે કે "બધુ મસ્ત છે "
પણ દિલ ના કોઇ ખૂણા માં "બધુ અસ્તવ્યસ્ત છે "
હેમાંગી

-