29 JAN 2020 AT 7:46

પ્રેમ કરવાની એક મજા એ પણ છે કે
તમે કોઈ ને પ્રેમ કરતા હોવ અને તે સામે ના પાત્ર ને તેની ખબર પણ ના હોય
કોઈ ને મનો મન ચાહવાનો અલગ નશો છે
હેમાંગી

-