પ્રેમ એટલે
તે નહિ કહેલા શબ્દો ને સાંભળવા
પ્રેમ એટલે
તારુ નામ સાંભળતા દિલ માં જાણે હજારો પુષ્પો નો થયેલો વરસાદ
પ્રેમ એટલે
હજારો ની ભીડ માં શોધાતો "એક ખાસ ચહેરો "
ટૂંક માં કહું તો
પ્રેમ એટલે તારુ ના હોવા છતા મારી અંદર તને અનુભવવાનો અહેસાસ
હેમાંગી-
31 JUL 2021 AT 10:51