તો પણ તુ તે ક્ષણો લેતી આવજે,
જે અધૂરી રહી ગઈ હતી.
તે તારાઓની ચાદર પણ લેતી આવજે,
જે આપણે જોયું હતું કે તૂટયાં હતા!
તે સપનાઓ નું ઘર પણ લેતી આવજે,
જે કયારેક બનાવતા બનાવતા અધૂરુ રહી ગયું હતું.
તે અધૂરા રહેલા વાયદાઓની યાદી પણ લઇ આવજે,
જે કયારેક સાથે પૂરા કરવાની રાહ જોઈ હતી.
હેમાંગી-
22 OCT 2020 AT 16:08