21 JAN 2020 AT 7:45

"ફેસબુક " ના 'ફેસ' વાંચવા અને સમજવા માટે પૂરો દિવસ પણ નાનો લાગતો હોય છે
પરંતુ "ફેસ ટુ ફેસ" સતત રહેતો 'ફેસ' સમજવા માં પૂરો જન્મારો નિકળી જાય છે
સુપ્રભાત
હેમાંગી

-