26 DEC 2020 AT 9:56

નાં પકડે છે, નાં છોડે છે,
તું મને તારામાં જ બાંધે છે,

તારું આ બંધન મને વ્હાલું લાગે છે,
કયારેક તે મને મારા 'એકાંત' નું મારણ લાગે છે.

હેમાંગી

-