4 FEB 2020 AT 21:09

ના જાણે કેટલા આવરણ પહેરતી હોય છે આ ખામોશી!,
હજારો સવાલ ની ઈજ્જત રાખતી હોય છે આ ખામોશી!
કયારેક કયારેક બહારના ઘોંઘાટ કરતા,
વ્હાલી લાગે છે ભીતરની શોર મચાવતી આ ખામોશી.
હેમાંગી

-