17 JUN 2020 AT 7:30

મૃત્યુ પછી મોક્ષ છે કે નહિ તે ખબર નથી ,
પરંતુ જીવતા જીવે બધી ઇચ્છા ઓનો ત્યાગ એ મોક્ષ થી ઓછુ નથી.
હેમાંગી

-