27 AUG 2021 AT 8:10

"મૃત્યુ " એ જીવન ની કરુણા ના હોઇ શકે,
પણ આપણે જીવતે જીવ આપણી અંદર ના સત્ય, દયા,લાગણીઓ ને મારી નાખીએ તે જીવનની કરુણા બની શકે.
હેમાંગી

-