મનનું પણ ગજબનું વિશ્વ છે,
શોધવા જાય છે શાંતિ,
ને લઈ આવે છે ઉપાધિ,
જે વિચારો થી દૂર ભાગવાનું વિચારે છે,
તે જ વિચારો ના વિશ્વ માં ફર્યા કરે છે,
અજાણ્યા ચહેરાઓ માં જાણીતો ચહેરો શોધ્યા કરે છે,
મનનું પણ ગજબ નું વિશ્વ છે.-
17 JAN 2020 AT 7:53
મનનું પણ ગજબનું વિશ્વ છે,
શોધવા જાય છે શાંતિ,
ને લઈ આવે છે ઉપાધિ,
જે વિચારો થી દૂર ભાગવાનું વિચારે છે,
તે જ વિચારો ના વિશ્વ માં ફર્યા કરે છે,
અજાણ્યા ચહેરાઓ માં જાણીતો ચહેરો શોધ્યા કરે છે,
મનનું પણ ગજબ નું વિશ્વ છે.-