18 JUN 2020 AT 8:41

મન પણ થાકે છે ,
વિચારો ની પાછળ ભાગે છે ,
મૃગજળ જેવા સપના જોવે છે,
તેની જ સપના ની દુનિયા માં ભટક્યા કરે છે ,
કહેવું હોય છે ઘણુ પણ,
નિ:શબ્દ બની જોયા કરે છે .
હેમાંગી

-