મન પણ પાની જેવું છે,
જયાં સુધી શાંત હોય ત્યારે બધું જ સ્પષ્ટ દેખાય સમજાય.
જયાં વિચારો ના વમળ માં ફસાય ત્યાં,
બધું જ ધૂંધળું થઈ જાય, સમજશકિત તર્ક શકિત કંઈ જ કામ ના કરે.
હેમાંગી-
5 OCT 2020 AT 7:37
મન પણ પાની જેવું છે,
જયાં સુધી શાંત હોય ત્યારે બધું જ સ્પષ્ટ દેખાય સમજાય.
જયાં વિચારો ના વમળ માં ફસાય ત્યાં,
બધું જ ધૂંધળું થઈ જાય, સમજશકિત તર્ક શકિત કંઈ જ કામ ના કરે.
હેમાંગી-