6 JUN 2020 AT 7:26

મન નું પ્રતિબિંબ ,
આંખો થી છલકાય છે ,
હસતા ચહેરા પાછળ ,
રોયેલી આંખ દેખાય છે,
કાચ ને સાફ કરવાની જરૂર નથી
રોયેલી આંખે પ્રતિબિંબ ધૂંધળું દેખાય છે.
હેમાંગી

-