3 OCT 2020 AT 8:59

મન ના મનોમંથન માં કયારેય હાર જીત રહેતી જ નથી,
બસ! મનોમંથન ને અંતે એક શૂન્યાવકાશ રહી જતો હોય છે.
હેમાંગી

-