11 OCT 2020 AT 7:30

મેં દરેક વખતે "તને" મળતી સમયે તને મળવાની ઇચ્છા કરી છે.
તારા જવાના પછી પણ "તારી મહેકની" ઇચ્છા કરી છે.
હેમાંગી

-