11 SEP 2020 AT 7:34

મારા "મૌન " માં રહેલા "શબ્દો " 'તુ' છે,
મારા "ધબકતા " દિલ નો " ખાલીપો" 'તુ' છે,
મારા "જોયેલા " સપનાનો "તૂટેલો" કટકો 'તુ' છે,
મારા "અનંત " વિચારો નો "અંત" 'તુ' છે,
તુ "અધૂરો" રહીને પણ મારામાં "કયાંક પૂર્ણ " 'તુ' છે.
હેમાંગી

-