8 AUG 2020 AT 6:01

માનવી પણ ગજબ નો છે ને,
ફોટામાં સુંદર યાદો નો સંગ્રહ કરે છે,
અને દિલ માં કડવી યાદો.
હેમાંગી

-