12 JUN 2020 AT 7:28

માનવી પણ અજીબ પ્રાણી છે.
જોડે રહેતા સંબંઘ મા ખામીઓ શોધે છે
જયારે તે સંબંધ માથી મુકત થઇ જાય
ત્યારે નવા સંબંધ મા જૂના સંબંધ ને શોધે છે.
હેમાંગી

-