લોકો કહે છે કે ચ્હા "થાક " ઉતારી નાખે,
એ જીંદગી! ચલ, તુ પણ આવ ને!,
આપણે સાથે "ચ્હા " પી લઈએ,
તુ પણ થાકી જ હોઇશ,
મારા સપના ઓ ની ઉડાનને રોકવા પાછળ દોડતા દોડતા,
અને 'હું' પણ થાકયો તારા થી રોકાઇ ગયેલા સપના ને પૂરા કરવા દોડતા દોડતા,
હેમાંગી-
15 DEC 2020 AT 21:55