29 JUL 2020 AT 7:22

"લોકો " બીજા ને 'બાળવા' ના અથાગ પ્રયત્ન કરતા હોય છે ,
સામેનું પાત્ર બળે કે ના બળે તે પોતે મનમાં ને મનમાં બહું બળતા હોય છે .
હેમાંગી

-