કયારેય કોઇ વ્યક્તિ ,સંબંધ કે વસ્તુ પૂર્ણ નથી.પરફેકટ નથી,જો માનવી એ ખુશ રહેવું હોય તો જે અપૂર્ણ છે,અધૂરુ છે.તે જોવાની જગ્યાએ જે છે તેની સારી બાજુ જોઇને આગળ જોવું જોઈએ .
ધણી જગ્યાએ માનવી જે કામ કર્યુ હોય તે નહિ પરંતુ જે કોઈ અનાયાસે છૂટી ગયું છે, રહી ગયું છે, તે સતત જોયા કરતો હોય છે.તેમાં તે તો દુખી થાય છે પણ જે તેની સાથે છે તેને પણ દુખી કરે છે.
હેમાંગી-
26 AUG 2021 AT 11:04