20 SEP 2020 AT 8:10

કયારેક 'તે' જીંદગી નો "અભિન્ન" હિસ્સો હતો,
એવું તે શું થયું કે તે હિસ્સો "ભિન્ન " બની ગયો!

અભિન્ન થી ભિન્ન સુધીની યાત્રા હતી સુંદર,
એવું તે શું થયું કે તે કિસ્સો "આમ" બની ગયો !

ચાલવું હતું પ્રણય થી પાણિગ્હણ ની વેદિ સુધી
એવું તે શું થયું કે તે રિશ્તો "ખાખ" બની ગયો!
હેમાંગી

-