1 MAR 2020 AT 15:15

'ક્ષણ' ને યાદગાર બનાવવા ની કોશિશ કરવી તેના કરતા તેને માણવાની મઝા લેવી જોઈએ
કારણ કે 'ગયેલી ક્ષણ ' પાછી આવવાની નથી
અને ' આવનારી ક્ષણ ' 'ગયેલી ક્ષણ' જેવી જ હશે તે જરુરી નથી

હેમાંગી

-