15 JUN 2020 AT 7:32

કોઈ પણ 'વ્યક્તિ' બીજી 'વ્યક્તિ ' ની "ફેન" ત્યારે જ હોઇ શકે કે જયારે તે વ્યક્તિ સામેના પાત્ર ને ઓળખતી હોય,
બાકી તો પ્રથમ તબક્કા માં તો વ્યક્તિ સામેના પાત્ર ના વિચારો ,લખાણ, અવાજ કે તેની પર્સનાલિટી ની ફેન હોય છે
હેમાંગી

-