10 JUL 2020 AT 7:33

કોઈ ના વિચારો માં સતત જીવંત રહેવું
એ દુનિયાની સૌથી સુકુન આપનારી વાત છે
સુપ્રભાત
હેમાંગી

-