કંઇક ચૂભે છે,
તો કંઇક ખૂંચે છે,
કયાંક ને કયાંક કંઇક છૂટે છે,
અપૂર્ણતા ને પુર્ણ કરવાની દોડ માં જિંદગી જીવવા નું ખૂટે છે.
હેમાંગી-
9 FEB 2020 AT 15:02
કંઇક ચૂભે છે,
તો કંઇક ખૂંચે છે,
કયાંક ને કયાંક કંઇક છૂટે છે,
અપૂર્ણતા ને પુર્ણ કરવાની દોડ માં જિંદગી જીવવા નું ખૂટે છે.
હેમાંગી-