કમાલ છે ને!
શ્વાસ મારો,
ઈચ્છા મારી,
પ્રેમ મારો,
જિંદગી મારી,
પણ આ બધા ને ટકાવી રાખવા માટે,
જીદ ફક્ત તારી.
હેમાંગી-
5 DEC 2020 AT 14:15
કમાલ છે ને!
શ્વાસ મારો,
ઈચ્છા મારી,
પ્રેમ મારો,
જિંદગી મારી,
પણ આ બધા ને ટકાવી રાખવા માટે,
જીદ ફક્ત તારી.
હેમાંગી-