20 JAN 2020 AT 16:35

કમાલ છે ને,
શ્વાસ મારો,
ઈચ્છા મારી,
પ્રેમ મારો,
જિંદગી મારી,
પણ, આ બધાં ને ટકાવી રાખવાં માટે ની જીદ ફક્ત "તારી".
હેમાંગી

-