30 JUN 2020 AT 7:27

જયારે પણ આપણી જોડે કોઈ સારી કે ખરાબ ઘટના થાય અને તે જણાવાની ઉત્સુકતા સૌથી પહેલા જે વ્યકિત ને માટે થાય તો સમજવાનું કે "સંબંધ " "દિલ" નો છે અને તે વ્યક્તિ તમારી "દિલ ની સૌથી નજીક ની છે ".
હેમાંગી

-