22 MAY 2020 AT 20:03

જયારે મન એના વિરહમાં ઘૂંટાય,
ત્યારે મનમાં વિશાદનાં વાદળો ઘેરાય,
મન માં હજારો સવાલ નું તોફાન છવાય,
મન ના લાગે કોઈ વાત માં,
ને કાને તેના અવાજ નાં ભણકારા સંભળાય.
હેમાંગી

-