જવાબદારીઓ ના પોટલાં ઉપાડી ઉપાડી ને ફરતાં બાળપણ રમત રમી ગયું,
જયાં વિસામો ખાવા બેઠાં ત્યાં વૃધ્ધાવસ્થા એ પ્રદાપણ કરી દિધું.
હેમાંગી-
30 MAR 2020 AT 7:34