27 NOV 2021 AT 7:46

જવાબદારી ના બોજાથી લદાયેલા ખભા,
જિંદગી ની શાળા માં,
સપના નું પુસ્તક લેવાનું જ ભૂલવા લાગ્યા છે.

ज़िम्मेवारी से दबे कंध्धे,
जिंदगी की school में,
ख्वाबों की किताब लेनां भूलनें लगे है.
हेमांगी

-