4 DEC 2020 AT 8:51

જરુરી નથી કે દરેક સંબંધ નુ નામ હોય. કોઈ સંબંધ માત્ર વાતો નો હોય છે. તો કોઈ સંબંધ લાગણીનાં ,હૂંફનાં કે પછી સમજનાં હોય છે. ઘણા સંબંધોમાં હોઠ મૌન રહેતા હોય છે તો આંખો બોલતી હોય છે. તો ઘણા સંબંધો ઇશારા હોય છે.
હેમાંગી

-