જીંદગી એક "પ્રવાસ " છે,
ઓછા સમયમાં પણ સારું જીવવાનો "પ્રયાસ " છે,
લેવા જેવી વસ્તુ મનની "મીઠાશ " છે,
ત્યાગવા જેવી વાત મનની "કડવાશ " છે.
હેમાંગી-
21 OCT 2020 AT 7:21
જીંદગી એક "પ્રવાસ " છે,
ઓછા સમયમાં પણ સારું જીવવાનો "પ્રયાસ " છે,
લેવા જેવી વસ્તુ મનની "મીઠાશ " છે,
ત્યાગવા જેવી વાત મનની "કડવાશ " છે.
હેમાંગી-