જેટલો સમય ઝડપથી આગળ વધવા લાગ્યો તેટલો જ માનવી ઓછો સહજ થવા લાગ્યો .
પહેલા ના સમયમાં માનવી મોટી મોટી વસ્તુઓ માટે ગર્વ લેતો હતો. જેમકે મારો દિકરો કે દિકરી આજે પહેલીવાર કારમાં,પ્લેન માં બેઠા.
જયારે હાલના સમયમાં કોઈ પહેલીવાર રીક્ષા કે બસ માં બેસે તેનું ગર્વ લે છે .
હેમાંગી-
23 MAY 2021 AT 10:53