"ઇન્ટરનેટ " પર ભલે બધુ મળે,
પરંતુ સાહેબ જયારે થાક લાગે ને ત્યારે હુંફાળો સ્પર્શ, મીઠી મુસ્કાન માટે તો કોઈ પોતાનું જ જોઈએ ,
તે " ઇન્ટરનેટ " પર ના મળે .
હેમાંગી-
18 JUN 2020 AT 11:36
"ઇન્ટરનેટ " પર ભલે બધુ મળે,
પરંતુ સાહેબ જયારે થાક લાગે ને ત્યારે હુંફાળો સ્પર્શ, મીઠી મુસ્કાન માટે તો કોઈ પોતાનું જ જોઈએ ,
તે " ઇન્ટરનેટ " પર ના મળે .
હેમાંગી-