હું નીરખું ટમટમતા તારાઓને,
અને યાદ તારી આવે,
મંદ મંદ વહેતી હવા જાણે,
ખુશ્બુ તારી મહેકાવે,
ભલે દૂર છે મારા થી તું,
પણ મારા દરેક શ્વાસ માં હયાતી તારી લાગે.
હેમાંગી-
18 JUN 2020 AT 23:41
હું નીરખું ટમટમતા તારાઓને,
અને યાદ તારી આવે,
મંદ મંદ વહેતી હવા જાણે,
ખુશ્બુ તારી મહેકાવે,
ભલે દૂર છે મારા થી તું,
પણ મારા દરેક શ્વાસ માં હયાતી તારી લાગે.
હેમાંગી-