3 JUL 2020 AT 10:24

હોઠની આ આદત સારી છે વાત છુપાવવાની,
સાલુ! આંખો ને હજી સુધી આ કલા આવડી નથી .
હેમાંગી

-