28 FEB 2020 AT 16:58

હજારો ફરિયાદ
ખોટું લગાડવું
મનાવવું
ચીડાવવુ,
બધું જ ભૂલી જાઉં છું જયારે
તું તીરછી નજરે મલકાવે છે.
હેમાંગી

-