25 APR 2020 AT 7:46

એટલી સહજતાથી એ "ક્ષણ" પણ વિતી ગઇ
કે જે "ક્ષણ" ની રાહ 'ક્ષણે' 'ક્ષણે' જોઇ હતી
હેમાંગી

-