29 NOV 2020 AT 9:38

એક સુંદર સવાર,
વિચારો નું વાદળ,
શાંતિ નું એકાંત,
ઠંડી હવા નું સ્પર્શવું,
તારું મારી અંદર ધબકવવું,
તારું મારી પાસે હોવાનો અહેસાસ,
દૂર રહી ને પણ મુજમાં તારો મહેકતો તારો શ્વાસ,
હવાનું તને સ્પશીને મને સ્પર્શવુ,
તારા મારાં માં સુતેલાં સપનાઓને જગાડવું,
હેમાંગી

-